T20 વર્લ્ડકપ 2026 હાલમાં ચાલી રહ્યો છે. સુપર 8 મેચો સમાપ્ત થવાના આરે છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કોણે સૌથી વધુ રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે ટોપ 5માં કોણ છે. જે ખેલાડીઓ ટોપ 5માં છે તે એકબીજાની ખૂબ નજીક છે. આગામી મેચો પછી રન મામલે આ ચિત્ર બદલાઈ જશે.
T20 વર્લ્ડકપ 2026માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન, જાણો કોણ છે ટોપ 5માં સામેલ
📅 Published: February 28, 2026 |
📂 Category: sports
