
UPSC 2025 Result: સંઘ લોક સેવા આયોગ (UPSC) આજે શુક્રવારે યુપીએસસી સિવિલ સેવા 2025નું ફાઇનલ પરિણામ જાહેર કરી દીધું છે. અનુજ અગ્નિહોત્રીને આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં પહેલું સ્થાન મેળવ્યું છે. અનુજ બાદ રાજેશ્વરી સુવે બીજા તો આકાંશ ધૂલશીર્ષે ત્રીજો ક્રમાંક મેળવી મોટી સફળતા હાંસલ કરી છે. ટોપ 10માં 3 મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ આ વખતે પણ જળવાયું છે. 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. સંપૂર્ણ પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.
