
શહેરના અકોટા-મુજમહુડા માર્ગ પર ભુવાના સમારકામબાદ ફરી તે જ સ્થળે ભુવો પડતાં મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠયા છે. આજે અકોટા ગાર્ડન ત્રણ રસ્તા નજીક માર્ગ પર ફરી એક વખત ભુવો પડ્યો હતો. આશરે ચાર ફૂટ પહોળો અનેસાત ફૂટ ઊંડો ભુવો પડતા
સુરક્ષાના ભાગરૂપે મ્યુ. કોર્પોરેશન દ્વારા ભુવાની આસપાસ બેરીકેડ મુકાયા હતા.
