Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આ વર્ષે 20.95 લાખ ઈન્ટરનેશનલ અને 72.82 લાખ ડોમેસ્ટિક એમ કુલ 93.77 લાખ મુસાફરો નોંધાયા છે. વર્ષ 2015માં અમદાવાદ એરપોર્ટથી ૧૪.૬૦ લાખ વિદેશી મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી.
Breaking News & Latest Updates