અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું – 'અમને જાણકારી જ નથી'

📅 Published: December 25, 2025 | 📂 Category: Uncategorized


Ahmedabad News:  અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો એસ.જી. હાઈવે ફરી એકવાર લોહીલુહાણ થતા રહી ગયો છે. મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જોકે, સદભાગ્યે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *