અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

📅 Published: November 30, 2025 | 📂 Category: Uncategorized


Ahmedabad News : અમદાવાદના પોશ વિસ્તારમાં ફરી એક વખત જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. વિજય ચાર રસ્તા નજીક આવેલી સુભાષ સોસાયટીમાં એક શખસે તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને જાણ કરાતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી વિગતો મુજબ, અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે ફાયરિંગનો બનાવ બન્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *