અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની હત્યા કેસ, 3 આરોપીની ધરપકડ

📅 Published: January 22, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News : અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં બુધવારે(21 જાન્યુઆરી) રાત્રે થયેલી 26 વર્ષીય યુવકની સરેઆમ હત્યાના કેસમાં ગાયકવાડ હવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જૂની અદાવતમાં ખેલાયેલા આ લોહિયાળ ખેલનો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પર્દાફાશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ વિગતો અનુસાર, 21 જાન્યુઆરીની રાત્રે જમાલપુર વિસ્તારમાં આકાશ બાબુભાઈ ઓડ નામના 26 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *