અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લવાયેલો રૂ.8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, 1ની ધરપકડ

📅 Published: January 1, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ એક મોટી કાર્યવાહી કરતા આશરે રૂપિયા 8 કરોડની કિંમતનો 7.71 કિલો હાઈ-ગ્રેડ હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. આ મામલે બેંગકોકથી આવેલા એક ભારતીય મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.

કઈ રીતે ઝડપાયું ડ્રગ્સ?

DRI ને ચોક્કસ બાતમી મળી હતી કે એક મુસાફર નશીલા પદાર્થો લઈને આવી રહ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *