![]() |
| AI IMAGE |
Operation Mule Hunt: ગુજરાતમાં સાયબર ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે એક મોટી સફળતા મેળવી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને પોલીસે મ્યુલ એકાઉન્ટ્સ (ભાડેના બેંક ખાતા) ઓપરેટ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

