અમદાવાદ: બાવળાના ઝેકડા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર તળાવમાં ખાબકતા યુવાનનું કરૂણ મોત

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad Accident: બાવળા તાલુકાના ઝેકડા રોડ પર મોડી રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ઘરે જઈ રહેલા એક આશાસ્પદ યુવાનની કાર અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ સાઈડના તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કાર પાણીમાં ગરકાવ થઈ જતા યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે.

સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, પ્રકાશ મહેરિયા નામનો યુવાન મોડી રાત્રે પોતાની કાર લઈને ઝેકડા ગામે સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *