અમદાવાદ: સ્નેપચેટ પર ઓર્ડર અને આંગડિયાથી પેમેન્ટ! રૂ.14 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે એકની ધરપકડ

📅 Published: December 5, 2025 | 📂 Category: Uncategorized


Ahmedabad Crime News : અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સાઇબર ફ્રોડના ગુનાની તપાસ દરમિયાન નારણપુરા વિસ્તારમાંથી હાઇબ્રીડ ગાંજાની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. શાસ્ત્રીનગર બ્રિજ પાસે આવેલા શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી પોલીસે રાજદીપ ભરતસિંહ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીના કબજામાંથી 422.740 ગ્રામ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 14,79,590/- અંદાજવામાં આવી છે. અન્ય ચીજવસ્તુઓ સહિત પોલીસે કુલ રૂપિયા 14,84,590/-ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *