અમરેલીના જૂના ઝાંઝરીયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા સાથીને બચાવવા બીજા ખેતમજૂરે પણ ઝંપલાવ્યું, બંનેના મોત

📅 Published: December 30, 2025 | 📂 Category: Uncategorized


Amreli News: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરીયા ગામે હૈયું હચમચાવી મૂકે તેવી ઘટના ઘટી છે. કૂવામાં રાજસ્થાન ખૂટાનગારાતના બે યુવકો પડી જતાં બંનેના દર્દનાક મોત થયા છે. આ અકસ્માતમાં સાથી મિત્રને બચાવવા જતાં અન્ય એક મજૂર યુવકે પણ જીવ ગુમાવ્યો છે. 

સાથીને ડૂબતો જોઈ અન્ય મજૂર પણ બચાવવા પડ્યો

મળતી માહિતી અનુસાર, ઝાંઝરીયા ગામની એક વાડીમાં બે મજૂરો કામ કરી રહ્યા હતા, તે સમયે અકસ્માતે એક ખેતમજૂર ઊંડા પાણી ભરેલા કૂવામાં ખાબકી ગયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *