
Amreli Accident: અમરેલી જિલ્લાના બગસરા નજીક બુધવારે (17 ડિસેમ્બર) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે એક ફોર વ્હીલ કાર રોડ પરથી નીચે ઉતરી જતાં આ ભયંકર દુર્ઘટના થઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
આ પણ વાંચોઃ કોમનવેલ્થની તૈયારીના ભાગરુપે ઔડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી.
