
વેચાણ દસ્તાવેજની નોંધ નહીં પડવાની તકનો લાભ લઈને
કોર્ટમાં જમીનનો ખોટો સર્ચ રિપોર્ટ રજૂ કરી ૨૦૦૮માં કરવામાં આવેલો દસ્તાવેજ છુપાવ્યો ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના અમીયાપુર ગામની સીમમાં આવેલી જમીન પચાવી
પાડવાના ઈરાદે અગાઉ દસ્તાવેજથી વેચી દીધેલી જમીન મૂળ માલિકોએ ફરીથી અન્ય
વ્યક્તિઓને વેચી મારી હોવાની ઘટના સામે આવી છે.
