અમેરિકાએ H-1B વિઝા લોટરી સિસ્ટમનો અંત આણ્યો, હવે વધુ પગારવાળાને પ્રાથમિકતા અપાશે

📅 Published: December 24, 2025 | 📂 Category: Uncategorized

USA H-1B visa News : અમેરિકાના H-1B વિઝા મેળવવાની પ્રક્રિયામાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS) એ H-1B વિઝા માટેની લાંબા સમયથી ચાલી રહેલી રેન્ડમ લોટરી સિસ્ટમને સમાપ્ત કરીને વેતન-આધારિત (Wage-Weighted) પસંદગી પ્રણાલીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આનો સીધો અર્થ એ છે કે હવે H-1B વિઝા મેળવવા માટે કિસ્મત નહીં, પરંતુ અરજદારનો પગાર અને તેની કુશળતા મુખ્ય ભૂમિકા ભજવશે.

હવે શું છે નવો નિયમ?

આ નવો નિયમ 27 ફેબ્રુઆરી, 2026 થી અમલમાં આવશે અને તે નાણાકીય વર્ષ 2027ના H-1B રજિસ્ટ્રેશન પર લાગુ થશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *