અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર, 1 વિદ્યાર્થીનું મોત, શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ

📅 Published: December 10, 2025 | 📂 Category: Uncategorized


USA Firing News : અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં મંગળવારે મોડી રાત્રે ગોળીબારની ઘટના બની હતી. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ગોળીબારમાં ઓછામાં ઓછા એક વિદ્યાર્થીનું મોત થયું છે અને અન્ય એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાના પગલે પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *