અમેરિકાની ટ્રમ્પ સરકારે 1 વર્ષમાં 85000 વિઝા રદ કર્યા, સૌથી મોટો ઝટકો વિદ્યાર્થીઓને, જાણો કારણ

📅 Published: December 10, 2025 | 📂 Category: Uncategorized


USA Visa Cancel News : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન મુદ્દે અત્યંત કડક વલણ અપનાવતા આ વર્ષે 85,000 વિઝા રદ કરી દીધા છે. ઇમિગ્રેશનના નિયમોને વધુ કડક બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રિનિંગને બહેતર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ નિર્ણયની સૌથી મોટી અસર વિદ્યાર્થીઓ પર પડી છે, જેમના 8,000થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણી સંખ્યા છે.

‘મેક અમેરિકા સેફ અગેન’ નું લક્ષ્ય 

અમેરિકાના વિદેશ વિભાગે મંગળવારે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 85,000 વિઝા રદ કરવામાં આવ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *