અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા 30 ભારતીયોની ધરપકડ, ત્યાં ટ્રક ડ્રાઈવિંગ કરતાં હતા

📅 Published: December 25, 2025 | 📂 Category: Uncategorized


USA News : યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટ્સે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 30 ભારતીયોની ધરપકડ કરી છે. આ બધા ભારતીયો કોમર્શિયલ ડ્રાઇવરના લાઇસન્સ પર સેમી ટ્રક ચલાવતા હતા. કેલિફોર્નિયામાં બોર્ડર પેટ્રોલ એજન્ટ્સે કોમર્શિયલ ડ્રાઇવર લાઇસન્સ સાથેના કુલ 49 ગેરકાયદે વસાહતીની ધરપકડ કરી હતી. વાહનને ઇમિગ્રેશન ચેકપોઇન્ટ પર તેમની ધરપકડ કરાઈ હતી. 

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (સીબીપી)એ જણાવ્યું હતું કે ઇન્ટરએજન્સી ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી 23 નવેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન એજન્ટ્સે કુલ 42ગેરકાયદે વસાહતીની ધરપકડ કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *