
Iran President About War With Israel-US: ઈરાનના પ્રમુખ પેઝેસ્કિયને એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો હતો કે, ‘અમારો દેશ હાલમાં અમેરિકા, ઈઝરાયલ અને યુરોપ સાથે યુદ્ધ લડી રહ્યો છે. આ દેશો નથી ઈચ્છતા કે ઈરાન પોતાના પગ પર ઉભું રહે.’ આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્ત્વની બેઠક થવાની છે.
‘આજનું યુદ્ધ અલગ છે’
