'અમે યુદ્ધ માટે પણ તૈયાર છીએ', યુક્રેન શાંતિ મંત્રણામાં અવરોધ ઊભા કરતાં યુરોપીય રાષ્ટ્રોને પુતિનની ચેતવણી

📅 Published: December 4, 2025 | 📂 Category: Uncategorized


– યુરોપીય સાથી દેશોએ, અમેરિકા દ્વારા રજૂ કરાયેલી શાંતિ યોજનાને સ્વીકારવાને બદલે યુદ્ધ બહેકાવવાનો રશિયા પર આક્ષેપ મૂકતા પુતિન ધૂંધવાયા

મોસ્કો : જો યુરોપના દેશોને યુદ્ધ જોઈતું જ હોય તો, અમે તે પણ આપવા તૈયાર છીએ તેમ રશિયન પ્રમુખ પુતિને અમેરિકામાં સાથી રાષ્ટ્રો જેવા યુરોપીય રાષ્ટ્રોને મંગળવારે ખુલ્લી ચેતવણી આપી હતી. વાસ્તવમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે રજૂ કરેલી શાંતિ યોજના સ્વીકારવાને બદલે યુદ્ધ બહેકાવવાનો પુતિન ઉપર યુરોપીય દેશોએ મુકેલા આક્ષેપથી પ્રમુખ પુતિન અત્યંત ગુસ્સે ભરાયા છે. તેમ કહેતાં ક્રેમ્લીન જણાવે છે કે, પ્રમુખની આ ટીકાથી સ્પષ્ટ થઈ જાય છે કે, રસિયા થંભી ગયેલી શાંતિ મંત્રણા માટે પોતાની ઉપર લગાડાયેલા આક્ષેપથી ઘણું જ નારાજ છે.

પ્રમુખ પુતિને પોતાના આ વિધાનો ક્રેમ્લીનમાં મળી રહેલી ઇન્વેસ્ટમેન્ટ ફોરમની પરિષદમાં કર્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *