અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક, પરિસરમાં નમાઝ પઢતા એક યુવકને પોલીસે દબોચ્યો

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized


Security Breach At Ram Temple In Ayodhya: અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક સામે આવી છે. અયોધ્યામાં રામ મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા અંગે તે સમયે ખળભળાટ મચી ગયો જ્યારે સુરક્ષા દળોએ એક યુવકને ધાર્મિક પ્રવૃતિ કરતા અટકાયત કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવકે રામ મંદિર પરિસરના દક્ષિણ પરકોટા વિસ્તારમાં સીતા રસોઈ પાસે નમાઝ પઢવાનોનો પ્રયાસ કર્યો. આ યુવક કાશ્મીરનો છે. તે રામ મંદિરમાં ગેટ D1 દ્વારા ઘૂસ્યો હતો. આ યુવકનું નામ અહેમદ શેખ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *