![]() |
| (IMAGE – IANS) |
Donald Trump Receives FIFA Peace Prize: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર તો નથી મળ્યો, પરંતુ તેમને ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફિફા(FIFA) દ્વારા શરૂ કરાયેલો પ્રથમ ‘ફિફા શાંતિ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર રમતગમત સિવાય વૈશ્વિક શાંતિમાં યોગદાન આપવા બદલ આપવામાં આવે છે અને ટ્રમ્પ તેના સૌપ્રથમ વિજેતા બન્યા છે.

