
IRCTC Train Ticket Booking New Rule : ભારતીય રેલવેએ ટિકિટ દલાલો અને નકલી સોફ્ટવેર દ્વારા થતી ગેરકાયદેસર બુકિંગ પર લગામ કસવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી IRCTC યૂઝર્સે જો બુકિંગના પહેલા જ દિવસે એટલે કે 60 દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુક કરાવવી હશે, તો આધાર લિંક કરાવવું ફરજીયાત છે. રેલવે આ નવા નિયમોને ત્રણ તબક્કામાં લાગુ કરી રહ્યું છે, જેની શરૂઆત આજથી થઈ ગઈ છે.
ત્રણ તબક્કામાં અમલીકરણ
આજે 29 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કા અંતર્ગત સવારે 8.
