આફ્રિકા અને એશિયાને અલગ પાડતો સુએઝનો અખાત પહોળો થઇ રહ્યો છે

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


– સુએઝનો અખાત દર વર્ષે 0.5 મિલિમીટર પહોળો થઇ રહ્યો છે 

– સુએઝનો અખાત વિસ્તરવાનું બંધ થઇ ગયો હોવાની સમજ ખોટી પડી, ભૂકંપ આવવાની સંભાવના વધી 

નવી દિલ્હી : મહાસાગર પૃથ્વીની સપાટી પર ધીમે ધીમે થતાં પરિવર્તનોની અસર મોટી હોય છે. આફ્રિકા અને એશિયા ખંડને અલગ પાડતો સુએઝનો અખાત ૫૦ લાખ વર્ષ પહેલાં જ વિસ્તરવાનો બંધ થઇ ગયો હોવાનું માનવામાં આવતું હતું પણ હવે  ચીનમાં થયેલાં સંશોધન અનુસાર સુએઝનો અખાત હજી દર વર્ષે ૦.૫ મિલિમીટર પહોળો થઇ રહ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *