આવાસ ભાડે આપવાનો ધંધો, તરસમિયા આવાસ યોજનામાં મનપાએ 24 લોકોને નોટિસ ફટકારી

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized

– ભાવનગર મહાપાલિકાની ટીમે તપાસ હાથ ધરતા ગભરાટ 

– 56 આવાસમાંથી 14 લાભાર્થી રહેતા હતા અને 18 મકાન બંધ હતા, ભાડુઆત સહિતનાને 3 દિવસમાં આવાસ ખાલી કરાવવા સૂચના 

ભાવનગર : ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ ભાડે આપવાનો ધંધો યથાવત છે, જેના કારણે મહાપાલિકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આવાસ ભાડે હોય અથવા મૂળ લાભાર્થીના બદલે અન્ય કોઈ રહેતુ હોય તો નોટિસ ફટકારવામાં આવી રહી છે. આજે બુધવારે તરસમિયા ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તપાસ કરી ભાડુઆતોને નોટિસ આપી હતી. 

ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા શહેરના તરસમિયા ખાતે ફાઈનલ પ્લોટ નંબર-પ૧ ખાતેની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજે બુધવારે ભાડુઆતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *