ઇરાન-અમેરિકા યુદ્ધ ટળી જશે ? બંને દેશો તુર્કીમાં 'ન્યૂ-કિલયર-ડીલ' અંગે મંત્રણા કરશે

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


– ઇરાન – અમેરિકા વચ્ચે મોસ્કોમાં બે દિવસથી મંત્રણા ચાલે છે

– કાળા સમુદ્રના તટે રહેલા ઐતિહાસિક શહેર ‘કોન્સ્ટન્સટીનોપાલ’માં 6ઠ્ઠી ફેબ્રુઆરી.થી મંત્રણા થશે : ઇરાન તરફથી વિદેશ મંત્રી અરાધયી, અમેરિકા તરફથી વિશેષ દૂત વિટ-કૉફ હાજર હશે

નવી દિલ્હી : એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ બંધ થવાના સંકેત મળી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકા-ઇરાન સંભવિત યુદ્ધ પણ ટળી જશે તેમ લાગે છે. કારણ કે બંને દેશો પરમાણુ સમજૂતી અંગે મંત્રણા કરવા તૂર્કીનાં કાળા-સમુદ્ર તટે રહેલા ઐતિહાસિક નગર કોન્સ્ટન્સટીનોપાલમાં (ઇસ્તંબુલ)માં ૬ઠ્ઠી ફેબ્રુઆરી.થી મંત્રણા શરૂ કરવાના છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *