
– રાખનાં વાદળ 14 કિ.મી. ઊંચાઈએ પહોંચ્યાં : તેને લીધે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીથી થતાં ઊંડાણો પ્રભાવિત થયાં
એડીસ અબાબા, નવી દિલ્હી : ઈથોપિયાનો હેલી-ગુબ્બી જવાળામુખી ૧૨૦૦૦ વર્ષ પછી અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી નીકળ્યો. તે એટલો પ્રચંડ વિસ્ફોટ હતો કે તેથી નીકળેલો રાખનો ગુબ્બારો ૧૪ કી.મી.
