
Mystery Around Imran Khan’s Health Deepens : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને લઈને છેલ્લા 24 કલાકથી અટકળો લાગી રહી છે કે જેલમાં જ તેમની હત્યા કરાઈ છે. બીજી તરફ શાહબાઝ સરકાર એવો દાવો કરી રહી છે કે ઈમરાન ખાન તદ્દન સ્વસ્થ છે. જોકે ઈમરાન ખાનનો પરિવાર અને તેમનો સરકારની વાત માનવા તૈયાર નથી. ઈમરાન ખાનનો મુદ્દો આજે પાકિસ્તાનની સંસદમાં પણ ગૂંજ્યો છે.
શાહબાઝ સરકારને PTIનું અલ્ટિમેટમ
