ઈરાનમાં 'ભૂખી' જનતાનો વિદ્રોહ વધુ હિંસક બન્યો ટ્રમ્પની મિસાઇલ ધમકીઓ વચ્ચે રમખાણો : 35નાં મોત

📅 Published: January 6, 2026 | 📂 Category: Uncategorized

– જેમ જેમ ઈરાનમાં મૃતકોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તે વાતની પણ આશંકા વધતી રહી છે કે કદાચ ટ્રમ્પ હસ્તક્ષેપ કરી નાખશે

નવી દિલ્હી : ઈરાનમાં આર્થિક સંકટ સામે ઝૂઝી રહેલી જનતાનો વિદ્રોહ શાંત થવાનું નામ લેતો નથી. એપીના રિપોર્ટ પ્રમાણે આ રમખાણોમાં માર્યા ગયેલાઓનો આંક વધીને ૩૫ સુધી પહોંચી ગયો છે. મૃત્યુ આંક વધવાની પણ આશંકા છે. છતાં વિદ્રોહ શાંત થવાનું નામ લેતો નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *