
IndiGo CEO apology : છેલ્લા બેથી ત્રણથી દિવસથી ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો સંકટમાં મૂકાઈ છે. જેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. એવામાં સમગ્ર મામલે આજે ઇન્ડિગોના CEOએ પહેલી પ્રતિક્રિયા આપી છે.
ઇન્ડિગોના CEOની પ્રતિક્રિયા, માફી માંગી
પાયલટો માટે સરકારે જાહેર કરેલા નવા નિયમો લાગુ કરવામાં એર લાઇન કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
