એશિયાને ધમરોળી રહેલા ચક્રવાતો અને પૂરમાં સેંકડોના મોત, કુદરતના પ્રકોપ માટે કોણ છે જવાબદાર?

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized


Cyclones And Floods In Asia : એશિયાના ઘણાં દેશ છેલ્લાં થોડા સમયથી કુદરતના કોપનો સામનો કરી રહ્યા છે. દિતવાહ, કોટો ચક્રવાત સેન્યાર જેવા ઉષ્ણ કટિબંધીય વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદથી ઇન્ડોનેશિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, વિયેતનામ અને મલેશિયામાં ભારે વરસાદ સાથે પૂરપ્રકોપ સહન કરી રહ્યા છે. આ કુદરતી દુર્ઘટનામાં 40 લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે, 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો ગુમ છે. શું આ જળ અરાજકતા માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે?

ઈન્ડોનેશિયામાં અસામાન્ય ચક્રવાત સર્જાયો

દિતવાહ, કોટો અને સેન્યાર જેવા ઉષ્ણ કટિબંધીય તોફાનો આ દેશોમાં અતિવૃષ્ટિ લાવ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *