ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદમાં 'બોગસ કંપની' રેકેટનો પર્દાફાશ, કરોડોની હેરાફેરી કરતાં બેની ધરપકડ

📅 Published: December 20, 2025 | 📂 Category: Uncategorized


Ahmedabad news: ગુજરાત પોલીસ હાલ સમગ્ર ગુજરાતમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવી રહી છે. જેમાં નાણાકીય હેરાફેરી કરવા માટે બોગસ કંપનીઓ અને મ્યુલ બેંક ખાતાઓ ચલાવનારા સામે એક્શન લેવાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોગસ કંપનીઓ ખોલીને મ્યુલ એકાઉન્ટ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરનાર બે આરોપીને ઝડપી લીધા છે. તેમની પાસેથી 1.9 લાખ રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. 

મ્યુલ બેંક ખાતાઓનો ઉપયોગ કરી અત્યાધુનિક રેકેટ ચલાવતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *