
– INS વિક્રાંત, INS ઉદયગિરિ, ડ્રાય ફ્રેશ રેશન લઈ પહોંચ્યા
– સહાયક ટુકડીઓ, ટેન્ટસ, ટાર્પુવીન્સ, બ્લેન્કેટ્સ, હાઈજીન કીટસ, તત્કાળ ખાઈ શકાય તેવા ખાદ્ય પદાર્થો, ફર્સ્ટ-એઈડ કીટસ, દવાઓ લઈને પહોંચી ગઈ છે
નવીદિલ્હી/કોલંબો : ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતે દીતવાહ ચક્રવાત ગ્રસ્ત શ્રીલંકાને ૧૨ ટન જેટલી તત્કાળ સહાય મોકલી આપી છે. ભારતનાં વિશાળ માલવાહક વિમાન સી-૧૩૦ જે દ્વારા ટેન્ટસ, તાડપત્રીઓ, બ્લેન્કેટસ, હાઈજીન કીટસ અને તૈયાર તત્કાળ ખવાય તેવા ખાદ્ય પદાર્થો શનિવારે શ્રીલંકા પહોંચાડી દીધા છે. આ ઉપરાંત ભારતનાં બે યુદ્ધ જહાજો આઈ.એન.
