કચરામાં કટકીનો 'કડદો' : જૂનાગઢમાં ભાજપ રાજમાં કરોડોનું શંકાસ્પદ કૌભાંડ

📅 Published: November 30, 2025 | 📂 Category: Uncategorized


એજન્સીને વગર ટેન્ડરે પાંચ કરોડથી વધુનાં કામની ભેટ

શહેરમાંથી દરરોજ વધુમાં વધુ ૧૪૦ ટન કચરો એકઠો થાય, ટેન્ડર બહાર પાડી દીધા દરરોજના ર૯૦ ટન કચરાના નિકાલનું!

જૂનાગઢ: જૂનાગઢ મહાપાલિકાને ભાજપી શાસકોએ કૌભાંડ કરવા માટેનું માધ્યમ બનાવી દીધી હોય તેવો ઘાટ ઘડાયો છે. અવાર-નવાર કૌભાંડના આક્ષેપો વચ્ચે હવે તો રેકર્ડ પર પણ કૌભાંડની ચાડી ફૂંકાઈ રહી છે. જૂનાગઢ મનપા દરરોજ વધુમાં વધુ ૧૪૦ ટન કચરો એકઠો કરે છે તેના બદલે દરરોજનો ર૯૦ ટન કચરાનો નિકાલ કરવા માટેનું અડધું કામ કરાવી લીધુ અને અડધા કામનો વગર ટેન્ડરે વર્ક ઓર્ડર આપી દીધો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *