કચ્છના નલિયામાં સૌથી નીચુ તાપમાન 1.4 ડિગ્રી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • 9 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું
  • અમદાવાદમાં તાપમાનનો પારો 8.6 ડીગ્રી
  • રાજકોટ અને ભુજમાં 9 ડીગ્રી તાપમાન નોંધાયુ

સમગ્ર ગુજરાત હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવાયુ છે. જેમાં કચ્છના નલિયામાં સૌથી નીચુ તાપમાન 1.4 ડિગ્રી રહ્યું છે. તથા 9 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયુ છે. તેમજ અમદાવાદમાં તાપમાનનો પારો 8.6 ડીગ્રી છે. તથા રાજકોટ અને ભૂજમાં 9 ડીગ્રી તાપમાન સાથે ડીસામાં 8.2 ડીગ્રી તાપમાન તો વડોદરામાં 12 ડિગ્રી તાપમાન રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *