
ધોળાવીરા આસપાસનો વિસ્તાર ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ : 22 દિવસ પહેલા રાપર પાસે 4.6નો, 6 માસ પહેલા ખાવડા પાસે 4.નો ભૂકંપ આવ્યો હતોઃ 3 દિવસમાં ભચાઉ,રાપર, અમરેલી પંથકમાં કંપનો
રાજકોટ, : કચ્છમાં ઐતહાસિક ધોળાવીરા અને આસપાસનો વિસ્તાર ભૂકંપો માટે પહેલેથી જ સંવેદનશીલ રહ્યો છે ત્યારે આજે ખાવડાથી 55 કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએ ભારત-પાકિસ્તાન સરહદ પાસે લ્યારી પાસે જમીનથી 11.
