કપડાંને રંગવા વપરાતું કેમિકલ ચણા પર લગાવાયું, લોકોને કેન્સરનો ખતરો: સાંસદનો કેન્દ્ર સરકારને પત્ર

📅 Published: November 25, 2025 | 📂 Category: Uncategorized
Auramine Dye In Roasted chana
(IMAGE – ENVATO)


Auramine Dye In Roasted Chana: દેશમાં શેકેલા ચણાની ચમક વધારવા માટે ઝેરી કેમિકલના ઉપયોગનો ગંભીર મામલો સામે આવતાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બાબતે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને ભારતના કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનને પત્ર લખ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *