
મ્યુ. કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે મ્યુ. કમિશ્નરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક મળી હતી. શહેરમાં વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈ કડક અને સુધારાત્મક પગલાં અંગે ચર્ચા સાથે અમલીકરણના આદેશો અપાયા હતા.
બાગ-બગીચાઓમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસના મુદ્દાને ધ્યાનમાં લઈ મ્યુ.
