કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized

– નગરજનો, સમિતિએ સૂત્રાચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો  

– 200 વર્ષના ઈતિહાસમાં લોકપ્રિયતા મેળવવા તકતી મૂકી નિવાસસ્થાનનું અપમાન કરવાના આક્ષેપ સાથે આક્રોશ 

આણંદ : કરમસદમાં ૨૦૦ વર્ષ જુના સરદાર પટેલના નિવાસ્થાનમાં બે દિવસ અગાઉ સરદાર પટેલની પ્રતિમા મૂકીને તકતી મૂકવામાં આવી હતી. જે તકતીમાં રાજ્યના મુખ્યમંત્રી અને આણંદના સાંસદ મિતેષ પટેલનું નામ લખવામાં આવતા નગરજનો અને  સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

કરમસદથી તા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *