
Gujarat Crime : ગુજરાતના વડોદરામાં એક સનસનીખેજ હત્યા કેસનો ખુલાસો થયો છે. આ ઘટનામાં મોટી બહેને જ પોતાના પ્રેમી સાથે મળીને નાની બહેનને હત્યા કરી નાખી છે. કળયુગી બહેને જીવન વીમા પોલિસીના 40 લાખ રૂપિયા મેળવવા માટે બહેનને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસે જણાવ્યું છે. વડોદરા રૂરલ પોલીસે આ કેસમાં મૃતકની મોટી બહેન અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.
ગળુ દબાવીને હત્યા કરી
