‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

📅 Published: November 25, 2025 | 📂 Category: Uncategorized


Supreme Court On Custodial Death : સુપ્રીમ કોર્ટે પોલીસ કસ્ટડીમાં થતી હિંસા અને મૃત્યુ અંગે અત્યંત કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, આ ઘટનાઓ આપણી સમગ્ર સિસ્ટમ પર એક મોટું કલંક છે અને દેશ હવે કોઈપણ ભોગે આવી ઘટના સહન કરશે નહીં.

રાજસ્થાનમાં 8 મહિનામાં કસ્ટડીમાં 11ના મોત

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે દેશભરના પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા યોગ્ય રીતે કાર્યરત ન હોવાના મામલે સુનાવણી હાથ ધરી છે. આ દરમિયાન કોર્ટે રાજસ્થાનમાં છેલ્લા આઠ મહિનામાં થયેલા 11 કસ્ટડીયલ મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *