કસ્ટમ વિભાગે પકડયો કહીને યુવતી પાસેથી રૃા. ૯૪ હજાર પડાવ્યા

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ, શુક્રવાર

બાપુનગરમાં રહેતી ખાનગી બેંન્કમાં નોકરી કરતી યુવતીને સોશિયલ મિડીયાથી લગ્ન માટે યુવક શોધવાનું ભારે પડયું હતું. જેમાં સારબાર ગઠિયાએ  ઓસ્ટ્રેલિયા રહેતો હોવાનું કહી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને ભારત આવવાનું કહ્યા પછી મુંબઇ એરપોર્ટ ઉપર કસ્ટમ ઓફિસરે પકડયો છે કહીને બહાના બતાવીને યુવતીને ડરાવીને રૃા. ૯૪ હજાર પડાવી લીધા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કસ્ટમ અધિકારીની ઓળખ આપીને તમે ઓસ્ટ્રેલિયાથી લગ્ન કરવા માટે યુવકને બોલાવ્યો કહી ૭૦ હજાર પડાવ્યા બાદ વધુ રૃપિયા આપવાની ના પાડતાં યુવતીને જેલમાં મોકલવાની ધમકી આપી

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *