'કિસાન સંઘે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું..' સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized


Bhartiya Kisan Sangh Protest Postponed : ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સાથેની બેઠક બાદ 12 તારીખનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આ મામલે આક્રમક પ્રતિક્રિયા આપતા કિસાન સંઘ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, કિસાન સંઘે હંમેશની જેમ ‘કુલડીમાં ગોળ ભાંગી’ને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

‘કુલડીમાં ગોળ ભાંગ્યો, ખેડૂતોને શું મળ્યું?’

પાલભાઈ આંબલિયાએ સીધો સવાલ કર્યો હતો કે, સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સાથે બેસીને કિસાન સંઘે કઈ સમજૂતી કરી છે તે જાહેર કરવામાં આવે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *