કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગ કરાવનારા ગેંગસ્ટરને દિલ્હીમાંથી પોલીસે ઝડપ્યો

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized

Delhi Police News : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેનેડામાં સ્થિત પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ પર ફાયરિંગ કરાવવાના મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ કરી છે. પકડાયેલા ગેંગસ્ટરની ઓળખ બંધુ માન સિંહ સેખોં તરીકે થઈ છે, જે ગોલ્ડી ધિલ્લોન ગેંગનો ભારત-કેનેડા સ્થિત હેન્ડલર હોવાનું કહેવાય છે. તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચે તેના કબજામાંથી એક ઉચ્ચ કક્ષાની PX-3 (મેડ ઈન ચાઈના) પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *