કેન્દ્ર-રાજ્ય એક બીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે : સુપ્રીમ

📅 Published: January 16, 2026 | 📂 Category: Uncategorized


– ઈડીના ઓફિસરો સામે મમતાએ ક્રિમીનલ ફરિયાદ કરી હતી

– ઈડીના અધિકારીઓ પરની એફઆઈઆર પર સ્ટે, દરોડા સમયના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી : પોલિટિકલ કન્સલટન્સી કંપની આઈ-પેકની કોલકાતા સ્થિત ઓફિસો અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું કે, આગામી સુનાવણી સુધી ઈડીના અધિકારીઓ પર નોંધાયેલી એફઆઈઆર સ્થગિત રહેશે. સાથે જ સુપ્રીમે કહ્યું કે, ઈડીના દરોડામાં મુખ્યમંત્રી મમતા દ્વારા કથિત દખલ ખૂબ ગંભીર મુદ્દો છે. આ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારોની એજન્સીઓ આમને-સામને આવી જાય તો દેશમાં અરાજક્તા ફેલાઈ જશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *