કોંગ્રેસ નેતાએ PM મોદીને 'ચાયવાલા' બતાવતો AI VIDEO શેર કરતાં હોબાળો, ભાજપ ભડક્યું

📅 Published: December 3, 2025 | 📂 Category: Uncategorized


AI Video of PM Modi as Chaiwala: કોંગ્રેસે પીએમ મોદીનો એક  AI વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા જ દેશના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. આ વીડિયો કોંગ્રેસના નેતા રાગિણી નાયકના X હેન્ડલ પરથી ‘હવે આ કોણે કર્યું, ભાઈ’ (અબ ઈ કૌન કિયા બે)ના કૅપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં PM મોદીને એક આંતરરાષ્ટ્રીય સમિટમાં ચાની કીટલી અને કપ સાથે બતાવવામાં આવ્યા છે, જે તેમના ભૂતકાળના ‘ચાયવાલા’ની ઓળખનો સંદર્ભ આપે છે. આ વીડિયો વાઇરલ થતાં જ ભાજપે તેના પર સખત વાંધો ઉઠાવ્યો છે અને વડાપ્રધાનની ગરિમાનું અપમાન ગણાવ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *