
– CWG – 2030 : વ્યાપારી ગુજરાતીઓ હવે સ્પોર્ટ્સમાં કાઠું કાઢશે
– નરેન્દ્ર મોદીની દૂરંદેશીથી ગુજરાત વિશ્વના સ્પોર્ટ્સ મેપ પર મહત્ત્વના સ્થાન તરીકે ઉભરી આવશે
– મોટી આંતરરાષ્ટ્રીય ટુર્ના.નું આયોજન ભારતમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે : મોદી
ગ્લાસગો : ભારતને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અમદાવાદમાં યોજાશે.
