કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized

LPG Price Cut News : 1 ડિસેમ્બર, 2025 ના રોજ કોમર્શિયલ LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડર અને ઘરેલું સિલિન્ડરના નવા દરો અપડેટ કરવામાં આવ્યા છે. કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકોને નજીવી રાહત મળી છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા

કોમર્શિયલ LPG સિલિન્ડરના ગ્રાહકોને 1 ડિસેમ્બર, 2025 ના રોજ નજીવી રાહત મળી છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરના દરો સ્થિર રહ્યા છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં દિલ્હીથી પટના સુધી ₹10નો ઘટાડો નોંધાયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *