કોર્ટ મેરેજ કર્યાં હોવાની દાઝે પરિવાર યુવતીને બળજબરીથી કારમાં ઉઠાવી ગયો

📅 Published: December 7, 2025 | 📂 Category: Uncategorized


જમાઈએ સાસરિયા વિરૂધ્ધ ધોલેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી

લગ્ન પ્રસંગમાંથી પતિ-પત્ની અને ભાઈઓ બાઈક પર ગામમાં પરત આવતા હતા ત્યારે બનાવ બન્યો

ભાવનગર: ધોલેરાના સરસલા ગામ રહેતા યુવાને યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધેલા હોવાની દાજ રાખી યુવતીના પિતા ભાઈ સહિત છ શખ્સે કાર અને બાઈક પર ધસી આવી યુવતીને બળજબરી પૂર્વક કારમાં બેસાડી લઈ જઈ યુવાનના પરિવારને ગાળો આપી લાફા ઝીંકી ધમકી આપી હતી.

ધોલેરાના સરસલા ગામ રહેતા અને મજૂરી કામ કરતા દશરથભાઈ નાનુભાઈ કાનાણી અને તેમના પત્ની તુલસીબેન ગાફ ગામ ફઈ જમનાબેનના ઘરે તેમના દીકરા તથા દીકરીના લગ્ન જતા હતા.દરમિયાનમાં દશરથભાઈ અને તેમના પત્ની તથા દાદાનો દીકરો વિશાલભાઈ જીવાભાઈ કાનાણી તથા બેન કાજલબેન જીવાભાઈ કાનાણી મોટરસાયકલ નં જીજે-૩૮-એપી-૭૧૪૭ નુ લઇ ચારેય જણા ગાફથી સરસાલા ગામે આવવા માટે નિકળ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *