ગાંધીનગરના શેરથા ટોલટેક્સ પાસે પશુ ક્રતાનો પર્દોફાશ
કતલખાને લઈ જવાતા હોવાની શંકાને આધારે પોલીસની તપાસ ઃ ૫.૯૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં શેરથા
ટોલટેક્સ નજીકથી પશુઓની અત્યંત ક્રતાપૂર્વક હેરાફેરી કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ટોલટેક્સ નજીકથી પશુઓની અત્યંત ક્રતાપૂર્વક હેરાફેરી કૌભાંડનો પર્દાફાશ થયો છે.